Pular para o conteúdo
Publicidade

માથ્થી 1:3,5,6,16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

16 યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 પેરેસ અને ઝેરાનો પિતા યહૂદા, તેઓની માતા તામાર હતી,

    પેરેસ હેસ્રોનનો પિતા,

    અને હેસ્રોન આરામનો પિતા,

    5 બોઆઝનો પિતા સલ્મોન જેની માતા રાહાબ હતી,

    બોઆઝ ઓબેદનો પિતા, તેની માતા રૂથ હતી,

    ઓબેદ યિશાઈનો પિતા,

    6 અને યિશાઈ દાવિદ રાજાનો પિતા.

    દાવિદ સોલોમોનનો પિતા હતો. તેની માતા ઊરિયાની પત્ની હતી,

    16 અને યાકોબ યોસેફનો પિતા, તે મરિયમનો પતિ હતો, ઈસુની માતા મરિયમ હતી, ઈસુ કે જે મસીહ કહેવાય છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.