Pular para o conteúdo
Publicidade

માથ્થી 12:22-24,28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ અને બાલઝબૂલ

22 ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. 23 સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "શું આ દાઉદનો દીકરો હોઈ શકે?"

24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, "દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે."

28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    22 પછી તેઓ અશુધ્ધ આત્મા વળગેલા એક માણસ કે જે અંધ અને મૂંગો હતો તેને તેમની પાસે લાવ્યાં, અને ઈસુએ તેને સાજો કયોઁ, એટલે એ દેખતો અને બોલતો થઇ શકયો. 23 બધા લોકો આશ્ચર્ય પામીને બોલ્યા, "શું આ દાવિદનો દીકરો હોય શકે?"

    24 પરંતુ જયારે ફરોશીઓએ આ સાંભળીને તેઓએ કહ્યું, "ભૂતોનો સરદાર બાલઝબૂલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે."

    28 પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુધ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.