20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
Publicidade
માથ્થી 13:20,21
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
20 ખડકાળ જમીન પર પડેલા તે બી તેમને દશાઁવે છે કે, જે સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે. 21 પણ તેનામાં મૂળ નહિ હોવાથી, તેઓ થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ તરત પડી જાય છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.