Pular para o conteúdo
Publicidade

માથ્થી 17:10-13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, "શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?"

11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, "એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું કે, "એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે." 13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.

માર્ક 9:14-29; લૂક 9:37-43

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    10 શિષ્યોએ તેમને પૂછયું, "તો પછી નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?"

    11 ઈસુએ જવાબ આપ્યો, "એલિયા આવે છે ખરો, અને બધું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું, એલિયા તો આવી ચૂકયો છે, અને તેઓએ તેને ઓળખ્યો નહિ. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. એ જ પ્રમાણે માણસના દીકરાએ પણ તેઓના હાથે સહન કરવું પડશે." 13 ત્યારે શિષ્યો સમજ્યાં કે તેઓ યોહાન બાપ્તિસ્ત વિષે તેમને કહેતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.