9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, "આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ."
Publicidade
માથ્થી 17:9
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
9 જયારે તેઓ પર્વત પરથી નીચે ઊતરતાં હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું, "જયાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી તમે જે જોયું તે તમે કોઇને કહેતા ના."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.