Pular para o conteúdo
Publicidade

માથ્થી 18:8,9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

લૂક 15:3-7

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 તેથી જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપીને ફેંકી દો. બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં જવા કરતાં અપંગ અથવા ઠુંઠો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે. 9 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢીને ફેંકી દો. બંને આંખો સહિત નરકાગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.