Pular para o conteúdo
Publicidade

માથ્થી 19:28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

28 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    28 ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, જયારે પુનરુત્પતિમાં માણસનો દીકરો પોતાના ગૌરવી રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા પણ ઇઝરાયેલનાં બારેય કુળોનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.