Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:4-6

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, "ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?" 5 તેઓએ તેને જવાબ આપ્યો કે, "યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 પછી તેણે લોકોના મુખ્ય યાજકોને અને નિયમશાસ્ત્રના પંડિતોને એકઠાં કયાઁ તેણે તેમને પૂછયું મસીહનો જન્મ કયાં થવો જોઈએ? 5 તેઓએ કહ્યું, "યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રબોધકે એમ લખ્યું છે કે:

    6 " ‘પણ તું બેથલેહેમમાં યહૂદીયાના દેશમાં,

    તું યહુદીયા ના શાશકોમાં કોઈ રીતે નાનું નથી,

    કારણ કે તારામાંથી એક અધિપતિ આવશે,

    જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે.’ "

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.