2 કહ્યું કે, "તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.

2 તેઓને કહ્યું "તમારી આગળનાં ગામમાં જાઓ, અને ત્યાં બાંધેલી એક ગધેડી તથા તેની સાથ વછેરો જોવા મળશે. તેઓને છોડી ને અહીં મારી પાસે લાવો.
7 તેઓ ગઘેડીને તથા વછેરાને તેમની પાસે લાવ્યાં, અને તેઓએ પોતાના ઝભ્ભા વછેરા પર પાથયાઁ અને ઈસુ તેમના પર બેસે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.