Pular para o conteúdo
Publicidade

માથ્થી 21:31,32

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, "હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.

માર્ક 12:1-12; લૂક 20:9-19

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    31 "બેમાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કયુઁ?"

    "તેઓએ જવાબ આપ્યો પહેલાએ, ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે જ કહું છું કે, જકાતકારો અને વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમકે યોહાન ન્યાયનો માગઁ બતાવવા તમારી પાસે આવ્યો, અને તમે તેના પર વિશ્વવાસ કયોઁ નહિ; પણ જકાતકારો અને વેશ્યાઓએ કયોઁ. અને આ બધું જોયા પછી પણ તમે પસ્તાવો કયોઁ નહિ ને તેના પર વિશ્વવાસ કયોઁ નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.