યરુશાલેમ માટે ઈસુનો પ્રેમ
37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

37 "ઓ યરુશાલેમ! યરુશાલેમ! પ્રબોધકોને મારી નાંખનાર અને તમારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, મેં કેટલીવાર ઈચ્છયું કે જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે, તેમ મેં પણ તારાં સંતાનો એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.