Pular para o conteúdo
Publicidade

માથ્થી 24:11,36

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

11 ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

તે દિવસ કે તે ઘડી સંબંધી કોઈને ખબર નથી

36 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે.

    36 "પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.