Pular para o conteúdo
Publicidade

માથ્થી 26:52-54

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

52 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે. 53 શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? 54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    52 ઈસુએ તેને કહ્યું, "તારી તરવાર તેની જગ્યાએ પાછી મુક! કેમકે જેટલા તરવાર ચલાવે છે, તેઓ તરવારથી માર્યા જશે. 53 શું તમે એવું વિચારો છો કે હું મારા પિતાને બોલાવી શકતો નથી, જો મારા પિતાની પાસે માગું તો તેઓ તરત જ દૂતોની બાર ફોજ કરતાં વધું મોકલી આપશે? 54 તો પછી શાસ્ત્રો જે કહે છે તે આ રીતે થવું જોઈએ, તે કેવી રીતે પરિપૂર્ણ થાય?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.