55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
માર્ક 15:42-47; લૂક 23:50-56; યોહ. 19:38-42

55 ઘણી સ્ત્રીઓ ત્યાં હતી, તેઓ દૂર રહીને જોઈ રહી હતી. ઈસુની સેવા કરતાં છેક ગાલીલથી તેમની પાછળ આવેલી હતી. 56 તેઓમાં મરિયમ માગદાલેણ, યાકોબની તથા યોસેફની મા મરિયમ અને ઝબદીના દિકરાઓની માં હતી.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.