Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:5,6

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

પ્રાર્થના વિષે શિક્ષણ

5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    5 "અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે. 6 પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.