4 કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.
Publicidade
રોમનોને પત્ર 13:4
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
4 કારણ કે જે અધિકારી છે તે તમારા ભલા માટે ઈશ્વરનો સેવક છે. પણ જો તમે ખોટું કરો છો, તો ડરો, કારણ કે શાસકો કારણ વિના તરવાર ઉપાડતા નથી. તેઓ ઇશ્વરના સેવકો છે અને ખોટું કરનાર પર તે કોપરૂપી બદલો લાવનાર છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.