Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 14:13,15,17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

તમારા ભાઈને પાડવા ન દો

13 તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.

15 જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.

17 કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ. 15 જો તમારા ભાઈ કે બહેનને તમારા ખાવાથી દુઃખી થાય છે, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે મસીહ મરણ પામ્યા તેનો નાશ તમારા ખાવાથી ન કરો. 17 કેમકે ઇશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માના આનંદમાં છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.