Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 16:3-5

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો; 4 તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે; 5 વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 મસીહ ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કિલા અને અકુલાને મારી સલામ કહેજો. 4 મારે લીધે તેઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યાં. એકલો હું જ નહિ પણ સઘળા વિદેશીઓની મંડળીઓ પણ તેઓના આભારી છે.

    5 તેઓના ઘરમાં એકત્ર થતી મંડળીને મારી સલામ.

    આસિયા પ્રાંતમાં સૌ પ્રથમ મસીહને સારું ફળ છે મારા પ્રિય મિત્ર અપૈનિતસને પણ મારી સલામ પાઠવશો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.