Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 4:18-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય. 19 તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.

20 ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને, 21 તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 આશાનું સ્થાન ન હોવા છતાં, અબ્રાહમે આશાથી વિશ્વાસ કયોઁ અને જેમ તેને કહેવામાં આવ્યું હતું કે, "તેથી તારા સંતાનો એવા થશે," તેમ તે ઘણી પ્રજાઓનો પિતા બન્યો. 19 તેણે પોતાના વિશ્વાસમાં ડગ્યા વિના, એ હકિકતનો સામનો કયોઁ કે તેનુ શરીર નિજીઁવ જેવું છે, અને તેની ઉંમર સો વર્ષની છે, અને સારાનું ગભઁસ્થાન મરેલું છે. 20 છતાં, ઇશ્વરના વચન પર અવિશ્વાસથી પણ શંકા લાવ્યાં નહિ પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહ્યો અને ઈશ્વરને મહિમા આપ્યો. 21 તેને ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પરિપૂર્ણ કરવા તેઓ શકિતમાન છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.