Pular para o conteúdo
Publicidade

યાકૂબનો પત્ર 1:19-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

સાંભળવું અને અમલ કરવો

19 મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20 કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી. 21 માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય. 20 કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી. 21 માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.