Pular para o conteúdo
Publicidade

યાકૂબનો પત્ર 4:13-15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

બડાઈ મારવી નહિ

13 હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. 14 હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.

15 પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 હવે સાંભળો, તમે કહો છો, "આજે કે આવતીકાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી ધંધો કરીને પૈસા કમાણી કરીશું." 14 તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે. 15 પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, "જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.