7 સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા, 8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.
Publicidade
તિતસને પત્ર 2:7,8
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
7 દરેક બાબતમાં સારી કરણીઓ કરીને તેમને નમૂનારૂપ થા. તારા શિક્ષણમાં પ્રામાણિકતા, ગંભીરતા 8 અને શુધ્ધ વાણી કે જેને કોઈ દોષિત ન ઠરાવે, જેથી જેઓ તમારો વિરોધ કરે છે તેઓને આપણા વિષે કંઈ ભૂંડુ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમાઈ જાય.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.