ખ્રિસ્તી વર્તણૂક
1 તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને. 2 કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
1 તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને. 2 કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
1 લોકોને યાદ કરાવ કે તેઓ રાજસત્તા અને અધિકારીઓને આધીન રહે, આજ્ઞાપાલન કરે, અને જે કંઈ સારું છે તે કરવા તત્પર રહેવું. 2 તેમણે કોઈની નિંદા ન કરવી, કે ઝગડા કરવા નહિ, પણ નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવું.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.