Pular para o conteúdo
Publicidade

Adoração na Bíblia: o que é e como adorar a Deus

Na Bíblia, adoração não é um momento do culto nem sinônimo de música: é a resposta total da vida a quem Deus é. O termo bíblico mais comum para adorar significa literalmente "inclinar-se" ou "prostrar-se", indicando submissão e entrega completa do coração.

Essa postura diante do Criador abrange desde a reverência interior até a obediência prática no dia a dia.

Em espírito e em verdade: o culto que Deus procura

Jesus explicou que a verdadeira adoração não depende de um lugar geográfico específico, como templos ou montanhas, mas do interior do ser humano, moldado pela verdade da Palavra. Não é encenação externa, mas uma entrega nascida no coração renovado.

ઈશ્વર આત્મા છે અને તેના ભજનારાઓએ આત્માથી અને સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.(યોહાન 4:24)

પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે. ઈશ્વર આત્મા છે અને તેના ભજનારાઓએ આત્માથી અને સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.(યોહાન 4:23,24)

ઈસુએ જવાબ આપ્યો, "બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો. તમે સમરૂનીઓ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ, કેમકે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે.(યોહાન 4:21-23)

A verdadeira adoração reconhece quem Jesus é e responde com fé e entrega pessoal:

ત્યારે તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું," અને તેણે તેમનું ભજન કર્યું.(યોહાન 9:38)

Jesus demonstrou que a adoração e o serviço pertencem com exclusividade ao Senhor:

ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "(માથ્થી 4:10)

ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: તારે માત્ર પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કરવી અને એકલા તેમની જ સેવા કરવી."(લૂક 4:8)

No Novo Testamento, essa entrega culmina no "culto racional", onde o próprio corpo e a rotina são oferecidos a Deus como sacrifício vivo:

આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો.(રોમનોને 12:1)

આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો. આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.(રોમનોને 12:1,2)

કારણ કે સર્વ તેમના માંથી, તેમના વડે અને તેમના માટે છે,

તેમને સદાસર્વકાળ મહિમા હો, આમીન.(રોમનોને 11:36)

કેમકે લખેલું છે કે:

"પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ,

દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે,

પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ "(રોમનોને 14:11)

Louvor e temor nos Salmos

Os Salmos ensinam que o louvor expressa com júbilo aquilo que o coração já reconhece: a santidade, o poder e a bondade do Criador. Há espaço para reverência humilde e também para festa e gratidão.

O reconhecimento da soberania divina

Adorar é proclamar que Deus é digno e que nada se compara à sua majestade. Em toda a Escritura, da consagração de Davi ao cântico celestial do Apocalipse, a adoração exalta o caráter supremo do Senhor.

"ઓ અમારા પ્રભુ અને ઈશ્વર,

સર્વ ગૌરવ, માન તથા પરાક્રમ પામવાને તમે જ યોગ્ય છો,

કારણ કે સર્વનું સર્જન તમે કર્યું છે.

અને તમારી ઇચ્છાથી તેઓ હતા,

અને તેઓ ઊત્પન્ન થયા."(સંદર્શન 4:11)

તેણે મોટાં અવાજે કહ્યું, "ઈશ્વરનો ભય રાખો અને તેમને મહિમા આપો, કેમકે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીનાં ઝરણોને ઉત્પન્ન કયાઁ તેમની આરાધના કરો."(સંદર્શન 14:7)

હે પ્રભુ, કોણ તમારાથી ડરશે નહિ,

અને તમારાં નામનો મહિમા નહિ કરે?

કેમકે માત્ર તમે જ પવિત્ર છો.

સર્વ પ્રજાઓ તમારી સમક્ષ આવશે

અને તમારી આરાધના કરશે.

કેમકે તમારાંં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે."(સંદર્શન 15:4)

Nem anjos nem homens devem receber o culto que pertence somente ao Altíssimo:

હું, યોહાન, આ સઘળું જોનાર અને સાંભળનાર છું. અને જયારે મેં સાંભળ્યું અને જોયું ત્યારે જે દૂતે મને વાતો બતાવી તેની આરાધના કરવા હું તેને પગે પડ્યો. પણ તેણે મને કહ્યું, "એમ ના કરીશ! હું પણ તારી જેમ તથા તારા ભાઈઓ એટલે પ્રબોધકોની જેમ અને આ પુસ્તકમાં લખેલાં વચનો પાળનાર લોકોની જેમ સાથી સેવક જ છું. ઈશ્વરની આરાધના કર."(સંદર્શન 22:8,9)

O plano redentor de Deus culmina na exaltação de Cristo diante de toda a criação:

તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,

અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,

કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,

સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,

અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.

જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.(ફિલિપી 2:9-11)

O sacrifício de louvor contínuo

A adoração cristã não depende de circunstâncias favoráveis. Como fruto de lábios que confessam a Cristo, ela se expressa em gratidão, edificação mútua e comunhão, mesmo em meio à adversidade.

માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે.(હિબ્રૂ 13:15)

માટે, આપણને તો એવું રાજ્ય મળ્યું છે કે જે હલાવી શકાતું નથી, તેથી આપણે આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે ભય તથા આદર સાથે તેમની આરાધના કરીએ. કેમકે "આપણા ઈશ્વર ભસ્મ કરી નાંખનાર અગ્નિ છે."(હિબ્રૂ 12:28,29)

ભજનો, સ્તોત્રો અને પવિત્ર ગીતો ગાઈને એકબીજા સાથે વાતો કરો અને તમારાંં હૃદયોમાં પ્રભુનાં સ્તુતિગાન ગાઓ,(એફેસી 5:19)

મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ.(કલોસ્સી 3:16)

મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા.(પ્રેષિતોનાં કાર્યો 16:25)

આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર. જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ.(2 કરિંથીઓને 1:3,4)

અમે પોતે જે જે જોયું અને સાંભળ્યું છે તે વિશે અમે તમને કહીએ છીએ, જેથી અમને પણ અમારી સાથે સંગત હોય. અને આપણી સંગત પિતા તેમજ તેમના પુત્ર ઈસુ મસીહની સાથે થાય.(1 યોહાન 1:3)

A busca de Deus em todo o tempo

Quando a adoração se torna um estilo de vida, a alma encontra abrigo seguro no Senhor diante das aflições e das lutas cotidianas.

O perigo da idolatria e do culto vazio

A Bíblia adverte com rigor contra a idolatria e a adoração mecânica. Honrar a Deus apenas com os lábios, enquanto o coração permanece distante e apegado a outros deuses, constitui falsa adoração.

O profeta Isaías expõe a hipocrisia de um ritual sem fidelidade do coração:

પણ ઈશ્વર તેઓથી વિમુખ થઈ ગયા અને તેઓને ત્યજી દીધા જેથી તેઓ આકાશના સૈન્ય સૂર્ય, ચંદ્ર અને તારાઓની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે:

" ‘ઓ ઇઝરાયેલીઓ, અરણ્યમાં ચાળીસ વર્ષો સુધી

શું તમે મને બલિદાન ચઢાવ્યાં હતાં?

તમે મોલેખનો મંડપ,

અને તમારે દેવ રેફાનનાં તારા એટલે કે ની પૂજા કરવા માટે

બનાવેલી મૂર્તિઓ ઉપાડી ગયા છો,

તેથી હું તમને બેબિલોનને પેલે પાર બંદીવાસમાં મોકલી દઈશ.’(પ્રેષિતોનાં કાર્યો 7:42,43)

જે કોઇ ખોટી નમ્રતા અને દૂતોની આરાધનામાં આનંદ માણે છે, તે તમને અયોગ્ય ન ઠરાવે. આવી વ્યકિત તેણે જે જોયું છે તેના વિષે પણ ખૂબ વિગતવાર વાત કરે છે, તે પોતાના અધમીઁ મનથી ફુલાય જય છે. તેઓ શિરની સાથે જોડાયેલાં નથી, પણ જેનાથી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઇશ્વરથી વૃધ્ધિ પામે છે.(કલોસ્સી 2:18,19)

કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.(2 થેસ્સાલોનિકીઓને 2:3,4)

Adoração nas provações e na história

Ao longo da narrativa bíblica, homens e mulheres adoraram nas situações mais extremas — na perda irreparável, na restauração de um povo ou no reconhecimento do juízo divino. Essa fidelidade demonstra que Deus é digno por quem Ele é, e não apenas pelo que Ele concede.

ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.(યાકોબ 4:8)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.