Filho do Homem: o significado do título que Jesus usou
O que significa Filho do Homem
"Filho do Homem" é o título que Jesus mais usou para se referir a si mesmo nos Evangelhos. A expressão afirma sua humanidade real e, ao mesmo tempo, aponta para a figura celestial de Daniel 7, a quem Deus entrega autoridade sobre todos os povos e um reino que não terá fim.
Em vez de usar "Messias", termo que os judeus da época associavam a um líder político ou militar contra Roma, Jesus preferiu "Filho do Homem". O título permitia que ele expressasse três aspectos inseparáveis de sua missão: a fraqueza da vida humana na terra, a necessidade de sofrer e morrer pelo povo, e o papel final de juiz universal que volta com glória.
A origem profética em Daniel
O fundamento da expressão está na visão profética de Daniel, em que alguém semelhante a um ser humano entra na presença de Deus e recebe domínio eterno. Quando o Novo Testamento retoma essa imagem, confirma que essa autoridade foi dada a Jesus.
તેણે કહ્યું, "જુઓ! આકાશ ખુલ્લું થયેલું તથા માણસના દીકરાને ઈશ્વરપિતાના જમણે હાથે ઊભેલા હું જોઉં છું."(પ્રેષિતોનાં કાર્યો 7:56)
તે સ્ટેન્ડની વચ્ચે "મનુષ્યપુત્ર" જેવા એકને મેં જોયા. તેમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને છાતીએ સોનાનો પટ્ટો બાંધ્યો હતો.(સંદર્શન 1:13)
મેં જોયું, મારી આગળ એક શ્વેત વાદળ હતું, અને તેના પર મનુષ્યપુત્ર જેવો એક બેઠેલો હતો, તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેમના હાથમાં ધારવાળું દાંતરડું હતું.(સંદર્શન 14:14)
Humanidade, serviço e sofrimento
No hebraico e no aramaico, a expressão comum "filho de homem" também designa um ser mortal em sua fragilidade. Jesus assumiu plenamente essa condição: viveu sem posses, veio para servir aos necessitados e anunciou repetidamente que o Filho do Homem seria traído, morto e sepultado antes de ressuscitar.
પણ એક જગ્યાએ એવી સાક્ષી પૂરી છે કે:
"મનુષ્ય કોણ કે તમે તેનું સ્મરણ કરો,
મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની કાળજી રાખો?(હિબ્રૂ 2:6)
ઈસુએ જવાબ આપ્યો, "શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી."(લૂક 9:58)
હું મસીહ ખોવાયેલાંને બચાવવાં આવ્યો છું.(માથ્થી 18:11)
જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે."(માર્ક 10:45)
તેમણે જવાબ આપ્યો, "સારાં બી જેણે વાવ્યાં તે માણસનો દીકરો છે.(માથ્થી 13:37)
જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીનાં પેટમાં રહ્યો હતો, તેમજ માણસનો દીકરો પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીનાં પેટાળમાં રહીશ.(માથ્થી 12:40)
જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.(માથ્થી 17:22)
કેમકે તેઓ પોતાના શિષ્યોને શીખવતા હતાં. તેમણે તેમને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે, ને તેઓ તેમને મારી નાંખશે અને ત્રણ દિવસ પછી તે સજીવન થશે."(માર્ક 9:31)
Autoridade divina e juízo final
Mesmo em sua caminhada terrena, Jesus declarou que o Filho do Homem tinha prerrogativas que pertencem exclusivamente a Deus, como o poder de perdoar pecados. Os Evangelhos apontam que sua exaltação na cruz culmina na sua volta visível, quando ele julgará as nações com justiça.
પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા.(લૂક 5:24)
પછી તેમણે એ પણ કહ્યું "હું તમને સાચે જ કહું છું કે તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરાને ચઢતાં અને ઊતરતાં જોશો."(યોહાન 1:51)
માટે ઈસુએ કહ્યું, "જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે તે હું છું અને હું મારી મેળે કંઇ કરતો નથી, પણ પિતાએ જે શીખવ્યું તે જ હું બોલું છું.(યોહાન 8:28)
કારણ કે જેમ વીજળી આકાશમાં ચમકે છે ને તેનો પ્રકાશ એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે તે જ રીતે માણસના દીકરાના દિવસમાં થશે.(લૂક 17:24)
તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.(માથ્થી 24:44)
"જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે.(માથ્થી 25:31)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.