Pular para o conteúdo
Publicidade

Filhos: herança de Deus, criação e valores na Bíblia

Filhos como herança e bênção de Deus

A Bíblia trata os filhos como uma herança do Senhor e uma bênção concedida à família, nunca como um fardo. Eles representam a continuidade da vida e o fruto da generosidade de Deus com o lar.

Ensinar o caminho e transmitir a fé

A formação espiritual e moral de uma criança não acontece por acaso: ela exige presença nas tarefas comuns do dia a dia. A Escritura orienta que os pais conversem sobre os mandamentos de Deus dentro de casa e pelo caminho, ensinando antes pelo exemplo do que pelo discurso.

Corrigir com sabedoria e sem exasperar

A disciplina bíblica tem como objetivo proteger a vida e moldar o caráter, não descarregar irritação. A firmeza necessária na correção anda sempre junta com a moderação: os pais são advertidos a não irritar nem desanimar os filhos na criação.

પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.(એફેસી 6:4)

પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.(કલોસ્સી 3:21)

શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી.(હિબ્રૂ 12:7,8)

O acolhimento e a ternura de Jesus pelas crianças

Jesus deu dignidade e tempo aos pequenos em uma época em que eles costumavam ser postos à margem. Ao repreender os discípulos e abençoar os meninos e meninas, Cristo colocou a simplicidade da infância como padrão para entrar no Reino dos Céus.

જયારે ઈસુએ આ જોયું ત્યારે તેઓ નારાજ થયા, તેમણે તેમને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને રોકશો નહિ, કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.(માર્ક 10:14)

જો તમે દુષ્ટ હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતાની પાસે જેઓ માગે છે, તેઓને તે કેટલાં સારાં વાનાં આપશે.(માથ્થી 7:11)

અને ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.(લૂક 2:52)

જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ.(1 યોહાન 3:1)

જયારે બાળકને જન્મ આપતી સ્ત્રીને પીડા થાય છે, કેમકે તેનો સમય આવ્યો છે; પણ જયારે તેનું બાળક જન્મે છે ત્યારે તેનું દુઃખ ભુલી જાય છે. કેમકે જગતમાં બાળક જન્મ્યું છે.(યોહાન 16:21)

Promessas de cuidado e esperança para as gerações

Deus conhece cada pessoa antes mesmo do nascimento e acompanha o crescimento dos filhos em cada detalhe. A Escritura traz promessas de paz, justiça e renovação que alcançam não apenas o presente, mas as gerações seguintes.

O papel dos filhos: honra, respeito e gratidão

O mandamento de honrar pai e mãe é o primeiro que traz uma promessa explícita de vida longa e paz. A resposta dos filhos à dedicação dos pais se expressa pela obediência na juventude e pelo amparo prático na velhice.

બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે, "એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય."(એફેસી 6:1-3)

બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.(કલોસ્સી 3:20)

પણ જો વિધવાઓને સંતાનો કે સંતાનોના સંતાનો હોય તો તેઓએ સૌ પ્રથમ પોતાનાં કુટુંબની સંભાળ રાખીને પોતે ધમઁનિષ્ઠ થવું જોઈએ, અને આમ પોતાના માબાપ અને દાદા-દાદીનો બદલો વાળતાં શીખે, કારણ કે આ ઈશ્વરને ગમે છે.(1 તિમોથી 5:4)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.