Oração: o que é, como fazer e o que Jesus ensinou
A oração é a conversa direta e sincera entre a pessoa e Deus. Na Bíblia, ela não é uma fórmula mística para dobrar a vontade divina, mas o meio pelo qual expressamos confiança, dependência, gratidão e pedidos ao Pai celestial.
Como Jesus ensinou a orar
Jesus alertou contra dois desvios comuns: a hipocrisia de orar em público para impressionar os outros e o uso de repetições mecânicas, achando que Deus responde pela quantidade de palavras. O Pai já sabe do que você precisa antes mesmo de pedir. No modelo da oração do Pai Nosso, Jesus estabeleceu as prioridades da fé: honrar o nome de Deus, submeter-se ao seu Reino, pedir o sustento diário, confessar pecados e buscar proteção contra o mal.
"અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે.(માથ્થી 6:5)
પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.(માથ્થી 6:6)
અને જયારે તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો, કેમકે તેઓ માને છે કે ઘણા શબ્દોથી અમારું સાંભળવામાં આવશે. તેમના જેવા ન થાઓ, કેમકે તમારાં માગ્યા અગાઉ તમારાં પિતા જાણે છે કે તમને શેની જરૂર છે.(માથ્થી 6:7,8)
"તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ:
" ‘સ્વર્ગમાંના અમારા પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ.
તમારું રાજ્ય આવો,
તમારી ઈચ્છા પૂરી થાઓ,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,
આજે અમને અમારી રોજની રોટલી આપો.
અમારા ૠણ અમને માફ કરો,
જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.
અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો,
કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’(માથ્થી 6:9-13)
તેમણે તેઓને કહ્યું, જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે કહો:
" ‘પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ,
તમારું રાજ્ય આવો.
દિવસની અમારી રોટલી દરરોજ અમને આપો.
અમારા પાપ અમને માફ કરો.
કેમકે અમે પણ, અમારી વિરુદ્ધ પાપ કરનાર દરેકને માફ કરીએ છીએ.
અને અમને પરીક્ષણમાં ન લાવો.’ "(લૂક 11:2-4)
O convite a pedir com insistência e fé
Deus convida seus filhos a trazerem pedidos com liberdade e insistência. Os verbos que Jesus usa — pedir, buscar e bater — indicam persistência contínua, não uma tentativa única. Ele compara o cuidado de Deus com o de pais humanos: se pais imperfeitos dão coisas boas aos seus filhos, com muito mais generosidade o Pai acolhe quem recorre a Ele.
"માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે જે કોઈ માગે છે, તેને મળે છે, જે શોધે છે, તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.(માથ્થી 7:7,8)
જો તમે દુષ્ટ હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતાની પાસે જેઓ માગે છે, તેઓને તે કેટલાં સારાં વાનાં આપશે.(માથ્થી 7:11)
"માટે હું તમને કહું છું: માંગો અને તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે જે માગે છે તે દરેકને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.(લૂક 11:9,10)
સતત પ્રાર્થના કરતાં રહેવું જોઈએ અને કાયર થવું નહિ, એ સમજાવવા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ દ્રષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું "એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે ઈશ્વરથી ડરતો ન હતો અને લોકો શું વિચારતા તે ગણકારતો ન હતો. અને તે શહેરમાં એક વિધવા રહેતી હતી, તે વારંવાર પોતાની વિનંતી લઇને તેની પાસે આવતી હતી, મારા વાદીની પાસેથી મને ન્યાય અપાવ.
"થોડા સમય સુધી તેણે નકાયુઁ પણ આખરે તેણે પોતાના મનમાં કહ્યું કે જો ‘હું ઈશ્વરથી બીતો નથી અને માણસ મારા વિશે શું વિચારે છે એ ગણકારતો નથી તોપણ આ વિધવા મને હેરાન કરે છે. તેથી હું જોઈશ કે તેને ન્યાય મળે, રખેને તે વારંવાર આવીને મને થકવે.’ "
અને પ્રભુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. અને શું તમને એમ નથી લાગતું કે ઈશ્વરે પોતાના પસંદ કરેલાં કે જેઓ તેમને રાતદિવસ વિનવે છે, તેઓને શું ન્યાય નહિ આપશે? તેમના વિશે તે ખામોશી રાખશે? હું તમને કહું છું કે તેઓને તે જલ્દી ન્યાય આપશે. છતાં પણ, જયારે માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ મળશે કે શું?"(લૂક 18:1-8)
એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે.(માર્ક 11:24)
જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે."(માથ્થી 21:22)
O que significa orar em nome de Jesus
Orar em nome de Jesus não funciona como fórmula mágica ao final de uma frase. No contexto bíblico, o nome representa a autoridade, o caráter e a vontade da pessoa. Pedir em nome de Cristo significa aproximar-se do Pai fundamentado nos méritos de Jesus, alinhando desejos e propósitos àquilo que Ele mesmo ensinou e viveu.
અને જે કાંઇ તમે મારા નામે માંગશો તે હું કરીશ, જેથી પિતા પુત્રમાં મહિમાવાન થાય. જો તમે મારા નામે કંઇ પણ મારી પાસે માંગશો અને તે હું કરીશ.(યોહાન 14:13,14)
જો તમે મારાંમાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કાંઈ તમે માગો તે તમારા માટે કરવામાં આવશે.(યોહાન 15:7)
તમે મને પસંદ કયોઁ નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, ફળ જે કાયમ રહે, અને તેથી તમે જે કાંઇ મારા નામે માગો પિતા તમને આપશે.(યોહાન 15:16)
હજી સુધી મારે નામે તમે કાંઇ માંગ્યું નથી; માંગો અને તમને મળશે, અને તમારો આનંદ સંપૂણઁ થશે.(યોહાન 16:24)
A certeza de que Deus ouve o clamor
A Escritura não esconde momentos de angústia e cansaço. De Davi perseguido no deserto aos profetas no cativeiro, a Bíblia registra clamores sinceros de quem não via saída humana. A resposta nem sempre vem no tempo ou na forma desejada, mas a promessa das Escrituras é que o Senhor não despreza a oração humilde dos que o buscam.
A atitude do coração diante de Deus
A oração bíblica exige sinceridade interior. O apóstolo Tiago adverte que pedir motivado por egoísmo ou orar com o coração dividido impede a comunhão com Deus. O Senhor acolhe quem se achega com quebrantamento, disposição para perdoar e desejo sincero de obedecer à sua palavra.
જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી. પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.(યાકોબ 1:5-8)
તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી.(યાકોબ 4:2)
ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.(યાકોબ 4:8)
તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.(યાકોબ 5:16)
Confiança e submissão à vontade divina
A confiança na oração não significa receber garantias de que todo pedido pessoal será concedido. O próprio Jesus, diante da cruz no Getsêmani, pediu para afastar o sofrimento, mas concluiu submetendo-se à vontade do Pai. Paulo pediu três vezes para ser livre de uma aflição física e recebeu como resposta que a graça divina era suficiente. A fé madura descansa no fato de que Deus sabe o que é melhor, mesmo quando a resposta é diferente da nossa expectativa.
તેમના વિશે આપણને જે ભરોસો છે તે એ કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કાંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ છી કે તે આપણું સાંભળે છે, જે કંઈ માંગીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માંગ્યું છે તે આપણને મળે છે.(1 યોહાન 5:14,15)
આપણે તેમની પાસે જે કાંઈ માંગીએ છીએ, તે આપણને તેમની પાસેથી મળે છે, કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ, અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ.(1 યોહાન 3:22)
તેથી દયા પામવાને, અને અગત્યને સમયે સહાય મેળવવાને માટે આપણે હિંમતથી કૃપાસનની પાસે જઈએ.(હિબ્રૂ 4:16)
વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.(હિબ્રૂ 11:6)
આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.(હિબ્રૂ 7:25)
થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."(માથ્થી 26:39)
મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી. પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું.(2 કરિંથીઓને 12:8,9)
O que fazer quando faltam palavras
Em períodos de perda, exaustão ou ansiedade extrema, formular pensamentos pode parecer impossível. O apóstolo Paulo ensina que o Espírito Santo intercede por nós em nossa fraqueza com gemidos que as palavras humanas não conseguem traduzir. Entregar a Deus o que aflige o coração, sem máscaras, substitui a inquietação pela paz de Cristo.
એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે. અને આપણા હ્રદયોને પારખાનાર આત્માની ઇચ્છા જાણે છે, કેમકે પવિત્ર આત્મા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇશ્વરના લોકો માટે મધ્યસ્થી કરે છે.(રોમનોને 8:26,27)
કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.(ફિલિપી 4:6,7)
અને મારા ઈશ્વર મસીહ ઈસુમાં પોતાના મહિમાની સંપતી પ્રમાણે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.(ફિલિપી 4:19)
Orar sem cessar no dia a dia
O mandamento de "orar sem cessar" não exige isolamento do mundo nem repetições intermináveis. Trata-se de cultivar uma atitude contínua de dependência, integrando Deus nas decisões do trabalho, na vida em família e nas tensões cotidianas. Essa oração também se expressa em comunidade, sustentando uns aos outros em intercessão, gratidão e louvor.
સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો, કેમકે તમારા વિષે મસીહ ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી છે.(1 થેસ્સાલોનિકી 5:16-18)
આત્મામાં સર્વ સમયે અને હરેક પ્રકારે પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અથેઁ સઘળાં સંતોને માટે સંપૂણઁ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.(એફેસી 6:18)
પ્રાર્થનામાં સતત મંડયા રહો, જાગતાં રહો અને આભાર માનતા રહો.(કલોસ્સી 4:2)
આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાથઁનામાં વિશ્વાસુ રહો;(રોમનોને 12:12)
એ માટે પાપ, ક્રોધ અને દ્વેષથી મુક્ત થઈને સર્વ સ્થળે પુરુષો પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે એવું હું ઇચ્છું છું.(1 તિમોથી 2:8)
"હું તમને સાચે જ કહું છું કે પૃથ્વી પર તમે જે કંઇ બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તમે જે કંઇ મુક્ત કરશો તે સ્વર્ગમાં મુક્ત કરાશે.(માથ્થી 18:18)
કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું."(માથ્થી 18:20)
"પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો.(લૂક 6:27,28)
વળી ઈસુની મા મરિયમ, બીજી કેટલીક સ્ત્રીઓ તથા ઈસુના ભાઈઓ પણ ત્યાં હતાં, તેઓ બધા એક ચિતે પ્રાર્થનામાં લાગુ રહ્યાં.(પ્રેષિતોનાં કાર્યો 1:14)
મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા.(પ્રેષિતોનાં કાર્યો 16:25)
સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો.(1 પિતર 4:7)
હવે જે આપણામાં કાયઁ કરનાર સામથ્યઁ પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં, આપણે સારું અધિક કરી શકે છે,(એફેસી 3:20)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.