Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 12:4-7,22

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે; 5 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે. 6 કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.

7 પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.

22 વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 ઘણાં પ્રકારનાં કૃપાદાનો છે, પણ સર્વને વહેચી આપનાર તે પવિત્ર આત્મા છે. 5 વિવિધ પ્રકારની સેવા છે પણ પ્રભુ તો એક જ છે. 6 કાર્ય અનેક પ્રકારનાં છે, પણ એ સવઁમાં કાયઁ કરવાનાર તો એક જ ઈશ્વર છે.

    7 પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે.

    22 એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.