4 ઘણાં પ્રકારનાં કૃપાદાનો છે, પણ સર્વને વહેચી આપનાર તે પવિત્ર આત્મા છે. 5 વિવિધ પ્રકારની સેવા છે પણ પ્રભુ તો એક જ છે. 6 કાર્ય અનેક પ્રકારનાં છે, પણ એ સવઁમાં કાયઁ કરવાનાર તો એક જ ઈશ્વર છે.
7 પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે.
22 એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે.