Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 14:2,4,14,15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

2 કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. 4 જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.

14 કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.

15 તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    2 કેમકે જે કોઇ ભાષા બોલે છે માણસો સાથે નહિ પણ ઈશ્વર સાથે વાત કરે છે, કોઇ તેને સમજતું નથી પણ તેઓ આત્મામાં મઁમો બોલે છે. 4 જે કોઇ અન્યભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે, તે મંડળીની ઉન્નતિ કરે છે.

    14 હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારી સમજશકિત નિષ્ફળ છે. 15 તો હું શું કરું? હું મારા આત્માથી પ્રાથઁના કરીશ, હું મારી સમજશકિતથી પણ પ્રાર્થના કરીશ; હું મારા આત્માથી ગાઈશ અને મારી સમજશકિતથી પણ ગાઈશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.