Pular para o conteúdo
Publicidade

પિતરનો પહેલો પત્ર 3:9,10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ. 10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો અથવા અપમાનને બદલે અપમાન ન કરો. પણ એને બદલે ભૂંડાઈનો બદલે આશીઁવાદ આપો, કારણ કે તમને આશીવાઁદના વારસ થાઓ માટે જ તેડવામાં આવ્યા છે.

    10 કેમકે,

    "જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે

    અને સારા દિવસો જોવા માંગે છે

    તેણે જીભને દુષ્ટતાથી

    અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Pedro
Ver todos os capítulos de 1 Pedro