9 ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો અથવા અપમાનને બદલે અપમાન ન કરો. પણ એને બદલે ભૂંડાઈનો બદલે આશીઁવાદ આપો, કારણ કે તમને આશીવાઁદના વારસ થાઓ માટે જ તેડવામાં આવ્યા છે.
10 કેમકે,
"જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે
અને સારા દિવસો જોવા માંગે છે
તેણે જીભને દુષ્ટતાથી
અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.