Pular para o conteúdo
Publicidade

તિમોથીને પહેલો પત્ર 5:3,8,16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.

8 પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.

16 જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 જે નિરાધાર વિધવાઓ છે તેઓની મદદ કરો પ્રેમથી સંભાળ લેવી જોઈએ. 8 પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.

    16 જો કોઈ વિશ્વાસી સ્ત્રી પર વિધવાઓનો આધાર હોય, તો તેણે તેને મદદ કરવી જોઈએ અને મંડળી પર તેનો બોજ ન નાંખવો જોઈએ, જેથી મંડળી ખરેખર જે નિરાધાર વિધવાઓ હોય તેઓને નિભાવી શકે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.