3 જે નિરાધાર વિધવાઓ છે તેઓની મદદ કરો પ્રેમથી સંભાળ લેવી જોઈએ. 8 પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
16 જો કોઈ વિશ્વાસી સ્ત્રી પર વિધવાઓનો આધાર હોય, તો તેણે તેને મદદ કરવી જોઈએ અને મંડળી પર તેનો બોજ ન નાંખવો જોઈએ, જેથી મંડળી ખરેખર જે નિરાધાર વિધવાઓ હોય તેઓને નિભાવી શકે.