Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને બીજો પત્ર 3:7,13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.

13 અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    7 હવે મૃત્યું લાવનારી સેવા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતાં, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયેલ પુત્રો, મોશેના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ.

    13 અને આપણે મોશેની માફક નહિ, જેણે ઇઝરાયેલીઓને ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર અંતરપટ નાખ્યો;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.