નવા કરારનો મોટો મહિમા
7 હવે મૃત્યું લાવનારી સેવા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતાં, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયેલ પુત્રો, મોશેના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ.
13 અને આપણે મોશેની માફક નહિ, જેણે ઇઝરાયેલીઓને ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર અંતરપટ નાખ્યો;