Pular para o conteúdo
Publicidade

પિતરનો બીજો પત્ર 1:12,13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ. 13 અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 તેથી, હું તમને હંમેશા આ બાબતોનું સ્મરણ કરાવીશ, જો કે તમે આ જાણો છો અને જે સત્ય તમારી પાસે છે તેમાં સ્થિર છો. 13 જયાં સુધી હું આ શરીરરૂપી માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવવું એ મને યોગ્ય લાગે છે,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro