Pular para o conteúdo
Publicidade

પિતરનો બીજો પત્ર 1:13-15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

13 અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે. 14 કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે. 15 હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 જયાં સુધી હું આ શરીરરૂપી માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવવું એ મને યોગ્ય લાગે છે, 14 કારણ કે હું જાણું છું કે આપણા પ્રભુ ઈસુ મસીહે સ્પષ્ટ કયુઁ છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. 15 અને મારા મરણ પછી પણ આ બાબતો તમે હંમેશાં યાદ રહે માટે હું પુરો પ્રયત્ન કરીશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro