Pular para o conteúdo
Publicidade

પિતરનો બીજો પત્ર 1:16-18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ખ્રિસ્તનાં મહિમાના સાક્ષીઓ

16 કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. 17 કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા. 18 અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 કેમકે જયારે અમે તમને આપણા પ્રભુ ઈસુ મસીહના સામર્થ્ય અને તેમના પુનરાગમન વિશે અમે જે કહ્યું છે, ત્યારે અમે ચતુરાયથી કોઈ કાલ્પનિક વાતાઁને અનુસયાઁ ન હતા, પણ અમે તેમનાં મહીમાને પ્રત્યક્ષ જોનારા હતા. 17 કેમકે જયારે મહીમાવંત મહીમામાંથી તેમને એવી વાણી સંભળાઇ "આ મારો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું." ત્યારે તેમને ઈશ્વર પિતા તરફથી માન અને મહિમા પ્રાપ્ત થયા. 18 જયારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે અમે એ વાણી સાંભળી હતી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro