7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, 8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
Publicidade
પિતરનો બીજો પત્ર 2:7,8
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
7 અને જો તેમણે લોતને બચાવ્યો, જે એક ન્યાયી માણસ હતો, જે અધમીઁઓના દુરાચારથી ત્રાસ પામતો હતો 8 (કેમકે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો તેઓના દુષ્ટ કૃત્યો જોઈને અને સાંભળીને પોતાના ન્યાય આત્મામાં દુઃખી થતો હતો)
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.