Pular para o conteúdo
Publicidade

તિમોથીને બીજો પત્ર 1:4,6

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં; 6 માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 તારા આંસુઓને યાદ કરીને, હું તને જોવાને ઘણો ઉત્સુક છું, કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં.

    6 માટે હું તને યાદ કરાવું છું કે તારા માથે મારા હાથ મૂકવાંથી તને મળેલ ઇશ્વરનું કૃપાદાન, જે તારામાં છે, તેને પ્રજવલિત રાખજે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo