4 તારા આંસુઓને યાદ કરીને, હું તને જોવાને ઘણો ઉત્સુક છું, કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં.
પાઉલ અને સુસમાચાર પ્રત્યે વફાદારી માટે અપીલ
6 માટે હું તને યાદ કરાવું છું કે તારા માથે મારા હાથ મૂકવાંથી તને મળેલ ઇશ્વરનું કૃપાદાન, જે તારામાં છે, તેને પ્રજવલિત રાખજે.