Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 14:8,19,20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

લુસ્ત્રા અને દેર્બેમાં

8 લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.

19 પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા. 20 પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 અને લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. જે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો.

    19 પછી અંત્યોખ અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. ટોળાને પોતાની તરફ ખેઁચ્યા. તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેર બહાર ઘસડી ગયા.

    20 પણ તેની આજુબાજુ શિષ્યો ભેગા થયા પછી, તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજા દિવસે બાર્નાબાસની સાથે તે દર્બે ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.