લુસ્ત્રા અને દઁબેમાં
8 અને લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. જે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો.
19 પછી અંત્યોખ અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. ટોળાને પોતાની તરફ ખેઁચ્યા. તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેર બહાર ઘસડી ગયા.
20 પણ તેની આજુબાજુ શિષ્યો ભેગા થયા પછી, તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજા દિવસે બાર્નાબાસની સાથે તે દર્બે ગયો.