Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:9-12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર. 10 પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.

ફિલિપ્પીમાં લુદિયાનું બદલાણ

11 એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા; 12 ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 રાત્રે પાઉલને સંદર્શન થયું કે મકદોનિયાનો એક માણસ ઉભો રહીને તેને વિનંતી કરવા લાગ્યો કે, "મકદોનિયા આવીને અમને સહાય કર!" 10 પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.

    11 વહાણમાં બેસીને અમે ત્રોઆસ થઇને સામોથ્રાકિથી થઈને બીજે દિવસે નીઆપોલીસ ગયા. 12 ત્યાંથી મુસાફરી કરીને અમે ફિલિપ્પીમાં પહોંચ્યા, કે જે રોમનોની વસાહત, અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અને અમે ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.