Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 17:28,29

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

28 કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’" 29 હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    28 કારણ કે આપણે તેનામાંજ જીવીએ છીએ અને હાલીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. જેમ તમારાં જ કોઈ કવિએ કહ્યું છે તેમ: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’

    29 "હવે જો આપણે ઈશ્વરનાં સંતાનો છીએ તો આપણે એવી કલ્પના ન કરવી જોઈએ કે ઈશ્વર સોના, ચાંદી કે પથ્થર જેવા છે જે માણસોની કલ્પના અને કુશળતાથી બનાવેલી કોરેલી મૂર્તિઓ જેવા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.