28 કારણ કે આપણે તેનામાંજ જીવીએ છીએ અને હાલીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. જેમ તમારાં જ કોઈ કવિએ કહ્યું છે તેમ: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’
29 "હવે જો આપણે ઈશ્વરનાં સંતાનો છીએ તો આપણે એવી કલ્પના ન કરવી જોઈએ કે ઈશ્વર સોના, ચાંદી કે પથ્થર જેવા છે જે માણસોની કલ્પના અને કુશળતાથી બનાવેલી કોરેલી મૂર્તિઓ જેવા છે.