Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 21:8-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા. 9 આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી. 10 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 બીજા દિવસે નિકળીને અમે કાઈસારિયા આવી પહોંચ્યા અને ત્યાં સુવાર્તિક ફિલિપને ઘરે અમે ઊતર્યા, કે જે સાતમાંનો એક હતો. 9 તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકા હતી.

    10 ત્યાં અમે ઘણાં દિવસો સુધી રહ્યા પછી, આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી ત્યાં આવ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.