Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 25:10-12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો. 11 જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’" 12 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    10 પાઉલે જવાબ આપ્યો, "હું કૈસરનાં ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને અહીં જ મારો ન્યાય થવો જોઈએ. જેમ તમે સારી પેઠે જાણો છો તેમ યહૂદીઓનું મેં કંઈ ભૂંડું કર્યું નથી. 11 જો તેમ છતાં મેં મરણદંડને યોગ્ય મેં કોઈ ગુનો કર્યા હોય તો હું મરણ પામવાને તૈયાર છું. પણ જો જે તોહમતો મારી વિરુધ્ધ આ યહૂદીઓ દ્રારા મુકવામાં આવ્યા છે એ સાચા ન હોય તો, તેમના હાથમાં મને સોંપવાનો કોઇનો અધિકાર નથી. હું કૈસર પાસે દાદ માગું છું."

    12 પછી ફેસ્તુસે ન્યાયસભાની સલાહ લઇને જણાવ્યું, "તેં કૈસર પાસે દાદ માંગી છે, તેથી હવે તારે કાઈસાર પાસે જવું પડશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.