Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 1:4,5,11

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.

5 તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા

11 જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 કારણ કે સૃષ્ટિની ઉત્પતિ કરવામાં આવી તે પહેલાં તેમણે આપણને તેમનામાં પસંદ કર્યા છે. જેથી તેમની સમક્ષ પ્રેમમાં નિર્દોષ અને પવિત્ર માલૂમ પડીએ. 5 તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ.

    11 તેમનામાં આપણને અગાઉથી પસંદ કરવામાં આવ્યા હતા. જે પોતાના આયોજન પ્રમાણે સઘળું કરે છે, તેમનાં સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી પસંદ થયા હતાં

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.